હવે "ખાખી" ચાહકોની વર્ણનાત્મક પેપરની ચિંતા થશે દૂર... આ કોર્સમાં PSI-ASI પેપર-2 (વર્ણનાત્મક)નો સંપૂર્ણ સિલેબસ ગુજરાતમાં સૌથી સારી રીતે પીરસવામાં આવશે... 👉 ENGLISH LANGUAGE (BY SAUNAKSIR) 👉 GUJARATI LANGUAGE (BY PRUTHVISIR) ▪️ સિલેબસમાં આપેલા દરેક ફોર્મેટની ધારદાર તૈયારી ▪️ બ્રેઇનસ્ટ્રોમીંગ દ્વારા Thinking process develop કરવા પર ફોકસ ▪️ એકદમ પાયાથી કઈ રીતે અને શું-શું વાંચવું તેનું માર્ગદર્શન ▪️ GPSC ટોપર્સની આન્સરશીટનું મૂલ્યાંકન ▪️ 360° IMP Material ▪️ ગ્રુપ સ્ટડી પ્રોગ્રામથી પ્રેક્ટિસ ▪️ Full Length Mocktests કોર્સમાં જે લેક્ચર્સ લાઈવ લેવામાં આવશે તે રેકોર્ડેડ પણ જોઈ શકાશે...